$P = \frac{B^2 l^2}{m}$ નું પારિમાણિક સૂત્ર શું થાય? જ્યાં $B = \text{ચુંબકીય ક્ષેત્ર}$,$l = \text{લંબાઈ}$,$m = \text{દળ}$.

  • A
    $MLT^{-3}$
  • B
    $ML^2T^{-4}I^{-2}$
  • C
    $M^2L^2T^{-4}I$
  • D
    $MLT^{-2}I^{-2}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર ઉર્જાના પારિમાણિક સૂત્ર સમાન છે?

$\frac{1}{{\sqrt {{\varepsilon _0}{\mu _0}} }}$ નું પરિમાણ કોના જેવું છે?

કોલમ-$I$ માં આપેલી ભૌતિક રાશિઓને કોલમ-$II$ માં આપેલા તેમના પારિમાણિક સૂત્રો સાથે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ બળની ચાકમાત્રા $(a)$ $M^1L^1T^{-1}$
$(2)$ કોણીય વેગમાન $(b)$ $M^1L^2T^{-1}$
$(3)$ રેખીય વેગમાન $(c)$ $M^1L^2T^{-2}$

ભૌતિક રાશિ 'Energy Density' (ઉર્જા ઘનતા) નું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કોના સમાન છે?

કેલરીનું પારિમાણિક સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo